હાલોલ: ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સજા તથા રૂા.9,88,777/– પુરાનો દંડ ફરમાવવાનો હાલોલ કોર્ટનો હુકમ
ચેક પરત ફરવાના કેસમાં આરોપી સુમિતકુમાર બેલદારને 2 વર્ષની સજા તથા રૂા.9,88,777/– પુરાનો દંડ ફરમાવવાનો હાલોલ કોર્ટનો હુકમ છે.દંડની રકમ જમા ન કરે વધુ 3 માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તથા દંડની રકમ જમા કરાવેથી ફરીયાદીને રૂા. 9,88,777/- પુરા વળતર રૂપે ચુકવવાનો હુકમ કરેલ છે.