ઘોઘા: ઘોઘામાં બેફામ ઝડપે દોડતી ટુ વિલર બાઈક E PM બસ સાથે અથડાતા સર્જાયો અકસ્માત
ઘોઘામાં બેફામ ઝડપે દોડતી ટુ વિલર બાઈક E PM બસ સાથે અથડાતા સર્જાયો અકસ્માત ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ટુ-વ્હીલર બાઈક ચાલક બેકાબૂ બનતા અકસ્માતની ઘટના સામે આવી મળતી માહિતી મુજબ, ઘોઘા જકાતનાકા પાસે રહેતો અર્જુન ઉર્ફે ભૂરો કંટારીયા નામનો યુવક પોતાની ટુ-વ્હીલર બાઈક લઈને ઘોઘા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ઘોઘા બસ સ્ટેન્ડ પાસે બાઈક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ઘોઘા બસ સ્ટેન્ડ ખાતે E PM બસ ટર્નિંગ લઈ રહી હતી, તે સમયે ટુ વિલર બાઈક ચાલક પૂરપાટ ઝડપે આવી પહોંચ્યો