દાહોદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૫૦ થી વધુ યોગ શિબિરોનું આયોજન
*જિલ્લાના વધુને વધુ લોકો યોગને સમજે અને રોજિંદા જીવનમાં અપનાવે અને નિયમિત યોગાભ્યાસ કરી આરોગ્ય સુખાકારી મેળવે તે માટે આ શિબિરોમાં જોડાવા માટે કરાયો અનુરોધ*
૦૦૦
નિયામકશ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિર્દેશનમાં અને જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદ તથા ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી-દાહોદ ડો.સુધીર જોશીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી આયુષ દવાખાનાઓ – આયુષ હોસ્પિટલો તથા આયુષમાન આરોગ્ય મંદિરો (આયુષ) તેમજ ઘટક તથા તાલુકા કક્ષાએ વિવિધ યોગશિબિરો સહિત અંદાજિત ૧૫૦ થી વધુ યોગશિબિરોનું આયોજન કરવામાં આવેલ છે.
દાહોદ જીલ્લામાં ૧૨ આયુષમાન આરોગ્ય મંદિર (૧) AAM-ગડોઈ તા.દાહોદ (૨) AAM-ચોસાલા તા.દાહોદ (૩) AAM-ખરોદા તા.દાહોદ (૪) AAM-અગારા તા.લીમખેડા (૫) AAM-લુખાવાડા તા.લીમખેડા (૬) AAM-ગાંગરડા તા.ગરબાડા (૭) AAM-સહાડા ત
Dohad, Dahod | Jun 12, 2026