Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

દાહોદ શહેરમાં આવેલ રીધમ સોસાયટીમાંથી એકજ રાત્રીમાંથી એકસાથે બે મોટરસાઈકલોની ચોરી થતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી ચોરી, લુંટ, ઘરફોડ, ચોરી વાહન ચોરી વિગેરે જેવા ગુન્હાઓમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. આ તમામ ગુન્હાઓમાં જાણે ગુન્હેગારો પોલીસને જાહેરમાં પડકાર ફેંકતી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે દાહોદમાં વાહન ચોરીના બનાવો પણ વધી રહ્યાં છે. દાહોદ શહેરમાં જુના ઈન્દૌર રોડ વિસ્તારમાં આવેલ રિધમ સોસાયટીમાં ગત તા.૧૨મી જુનના રોજ મોટરસાઈકલ ચોરીની ઘટના સામે આવી છે જેમાં રામલખમ રામહેત મીણા તથા અજેન્દ્રકુમાર હીરાલાલ મોઢીયાનાઓની પોતપોતાની મોટરસાઈકલ તેઓએ પોતાના ઘરના આંગણમાં લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલોની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રામલખન રામહેત મીણાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધા�

Dohad, Dahod | Jun 14, 2026

MORE NEWS

"મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છુ" : – કૃષિમંત્રી રમેશ કટારા

ગોધરાના કાર્યક્રમ દરમિયાન કરાયેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે કૃષિમંત્રી રમેશ કટારાએ જાહેરમાં શિક્ષક સમાજની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના પ્રત્યે હંમેશા માન-આદર રહ્યો છે. પોતાના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલથી માફી માંગતા તેમણે સ્પષ્ટ કર્યું કે, શિક્ષક સમાજનું અપમાન કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો.

#RameshKatara #Teachers #GujaratPolitics #Education #dahod

"મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છુ" : – કૃષિમંત્રી રમેશ કટારા ગોધરાના કાર્યક્રમ દરમિયાન કરાયેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે કૃષિમંત્રી રમેશ કટારાએ જાહેરમાં શિક્ષક સમાજની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના પ્રત્યે હંમેશા માન-આદર રહ્યો છે. પોતાના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલથી માફી માંગતા તેમણે સ્પષ્ટ કર્યું કે, શિક્ષક સમાજનું અપમાન કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. #RameshKatara #Teachers #GujaratPolitics #Education #dahod

Dohad, Dahod | Jun 15, 2026

દેવગઢ બારીયા પોલીસને મળી મોટી સફળતા ચોરીની પાંચ મોટર સાયકલ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો

દેવગઢ બારીયા પોલીસને મળી મોટી સફળતા ચોરીની પાંચ મોટર સાયકલ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો

Dohad, Dahod | Jun 14, 2026

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલતના કારણે નિર્દષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની માર્ગ અકસ્માત નિવારણના ઝુંબેશ કાર્યક્રમમાં જિલ્લામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યો તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી જુનના રોજ ધાનપુરના ગાંગરડી ફળિયા ગામે વાખળ ફળિયામાં રહેતાં માનસીંગભાઈ શકરાભાઈ આમલીયાર ગત તા.૦૮મી જુનના રોજ પોતાની મોટરસાઈકલ પર છાયાબેનને સાથે લઈ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી રોંગ સાઈડ પરથી આવતા મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી માનસીંગભાઈ આમલીય

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલતના કારણે નિર્દષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની માર્ગ અકસ્માત નિવારણના ઝુંબેશ કાર્યક્રમમાં જિલ્લામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યો તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી જુનના રોજ ધાનપુરના ગાંગરડી ફળિયા ગામે વાખળ ફળિયામાં રહેતાં માનસીંગભાઈ શકરાભાઈ આમલીયાર ગત તા.૦૮મી જુનના રોજ પોતાની મોટરસાઈકલ પર છાયાબેનને સાથે લઈ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી રોંગ સાઈડ પરથી આવતા મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી માનસીંગભાઈ આમલીય

Dohad, Dahod | Jun 14, 2026

દાહોદ તાલુકામાં બે દિવસમાં એક સાથે ૪ લુંટની ઘટના બનતાં સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોની અજાણ્યા લુંટારૂઓએ આંતરી તેઓની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન, સોના-ચાંદીના દાગી મળી લાખ્ખોનો મુદ્દામાલની લુંટ કરી અજાણ્યા લુંટારૂઓ ફરાર થઈ જવાના આ ચાર બનાવોને પગલે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

દાહોદ જિલ્લામાં ચોર, લુંટારૂઓને હવે મોકળું મેદાન મળી રહ્યું છે. કાયદાનો કોઈ ડર ન હોઈ અને જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતાં ચોર, લુંટારૂઓની હિંમત ખુલતા દાહોદ તાલુકામાં ચાર અલગ અલગ સ્થળોએ લુંટારૂઓએ વાહન ચાલકોને નિશાન બનાવ્યાં છે જેમાં પ્રથમ બનાવમાં ગત તા.૬ જુનના રોજ ગરબાડાના પાંદડી ગામે માળ ફળિયામાં રહેતાં પરેશભાઈ રતનભાઈ ડામોર તથા તેમના મિત્ર એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદના કાળીતળાઈ ગામે દાહોદથી ઝાલોદ તરફ જતાં રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે બે મોટર�

દાહોદ તાલુકામાં બે દિવસમાં એક સાથે ૪ લુંટની ઘટના બનતાં સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોની અજાણ્યા લુંટારૂઓએ આંતરી તેઓની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન, સોના-ચાંદીના દાગી મળી લાખ્ખોનો મુદ્દામાલની લુંટ કરી અજાણ્યા લુંટારૂઓ ફરાર થઈ જવાના આ ચાર બનાવોને પગલે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. દાહોદ જિલ્લામાં ચોર, લુંટારૂઓને હવે મોકળું મેદાન મળી રહ્યું છે. કાયદાનો કોઈ ડર ન હોઈ અને જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતાં ચોર, લુંટારૂઓની હિંમત ખુલતા દાહોદ તાલુકામાં ચાર અલગ અલગ સ્થળોએ લુંટારૂઓએ વાહન ચાલકોને નિશાન બનાવ્યાં છે જેમાં પ્રથમ બનાવમાં ગત તા.૬ જુનના રોજ ગરબાડાના પાંદડી ગામે માળ ફળિયામાં રહેતાં પરેશભાઈ રતનભાઈ ડામોર તથા તેમના મિત્ર એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદના કાળીતળાઈ ગામે દાહોદથી ઝાલોદ તરફ જતાં રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે બે મોટર�

Dohad, Dahod | Jun 14, 2026

દાહોદ શહેરમાં આવેલ રીધમ સોસાયટીમાંથી એકજ રાત્રીમાંથી એકસાથે બે મોટરસાઈકલોની ચોરી થતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી ચોરી, લુંટ, ઘરફોડ, ચોરી વાહન ચોરી વિગેરે જેવા ગુન્હાઓમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. આ તમામ ગુન્હાઓમાં જાણે ગુન્હેગારો પોલીસને જાહેરમાં પડકાર ફેંકતી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે દાહોદમાં વાહન ચોરીના બનાવો પણ વધી રહ્યાં છે. દાહોદ શહેરમાં જુના ઈન્દૌર રોડ વિસ્તારમાં આવેલ રિધમ સોસાયટીમાં ગત તા.૧૨મી જુનના રોજ મોટરસાઈકલ ચોરીની ઘટના સામે આવી છે જેમાં રામલખમ રામહેત મીણા તથા અજેન્દ્રકુમાર હીરાલાલ મોઢીયાનાઓની પોતપોતાની મોટરસાઈકલ તેઓએ પોતાના ઘરના આંગણમાં લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલોની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રામલખન રામહેત મીણાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધા� - Dohad News