માંડલ: નોકરીમાંથી કાઢી મુકાતા બે કર્મચારીઓએ સુપરવાઇઝર પર હુમલો કર્યો: માંડલના જાલીસણામાં લોખંડની પાઇપથી માથામાં માર્યું
નોકરીમાંથી કાઢી મુકાતા બે કર્મચારીઓએ સુપરવાઇઝર પર હુમલો કર્યો: માંડલના જાલીસણામાં લોખંડની પાઇપથી માથામાં માર્યું, પોલીસે ગુનો નોંધ્યો