ધંધુકા: ધંધુકાની ધારાસભ્ય ઓફિસ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
*ધંધુકાની ધારાસભ્ય ઓફિસ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.* ભારતીય જનતા યુવા મોરચા ધંધુકા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ધારાશભ્ય ઓફિસ ખાતે ભારતીય જનતા યુવા મોરચા ધંધુકા શહેર તથા તાલુકા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મ જયંતિ નિમિતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું. કુલ 50 બોટલો એકઠી થઇ હતી. આ આયોજનમાં અમદાવાદ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી સહીતના હોદેદારો, ધંધુકા શહેર તેમજ તાલુકાના હોદેદારો તેમ.