રાપર: પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો: ફરાર આરોપીની શોધખોળ શરૂ
Rapar, Kutch | Apr 17, 2026 રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાપર પોલીસ ટીમ પેટ્રોલિંગ માં હતું તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો...