Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ તાલુકાના કણજરી ગામની સીમમાં કચરાના ઢગલામાં ભીષણ આગ,ફાયર ફાઇટરે ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

Halol, Panch Mahals | Apr 27, 2026
હાલોલના કણજરી ગામની સીમમાં તા.26 એપ્રિલ રવિવારના રોજ સાજના સુમારે એક મોટા કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા હતા બનાવની જાણ હાલોલ ફાયરને કરતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો
હાલોલ: હાલોલ તાલુકાના કણજરી ગામની સીમમાં કચરાના ઢગલામાં ભીષણ આગ,ફાયર ફાઇટરે ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો - Halol News