હાલોલ: હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કૃષિ મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી-હાલોલના સંયુક્ત ઉપક્રમે આજે ‘ખેતી બચાઓ અભિયાન’ તથા આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ-૨૦૨૬ અંતર્ગત 'વિશ્વ પર્યાવરણ દિન અને પ્રાકૃતિક કૃષિ નિદર્શન પરિસંવાદ'નું ભવ્ય આયોજન યુનિવર્સિટી ભવન ખાતે રાજ્ય કૃષિ મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.