સરીગામ: તા: 3/7/2026/ ના બનેલી ગેસલિકેજ ઘટના ની ફરિયાદ તાલુકા પંચાયતના સભ્ય રાકેશ ભાઈ રાયે કરી હતી.. શું હતી સંપૂર્ણ ઘટના.. કેમ ફરિયાદ કરી..? આવી ઘટનાઓ પર GPCB એ કાર્યવાહી કરવી જોઈએ..! ઉદ્યોગો જરૂરી છે..! વિકાસના નામે લોકોના જીવ જોખમમાં ન મુકાવવા જોઈએ..? અને અંતે બીજેપીના કાર્યકર્તાઓ સરીગામ માં પણ છે એ લોકો કેમ આવી ફરિયાદો નથી કરતા માત્ર રાકેશ ભાઈજ કેમ..? રમણ ભાઈ સિવાય કોઈને બોલવાનો અધિકાર નથી રાકેશ રાય એ કહ્યું ..!સાંભળો આ બાબતે રાકેશ ભાઈ એ શું કહ્યું..?
Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jul 6, 2026