વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઈવે નંબર ૪૮ પર મુંબઈથી સુરત જતા સર્વિસ રોડ પરથી મારુતિ વેગનઆર કારમાં ગુપ્ત ચોર ખાનામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.દારૂ અને કાર મળી કુલ ૪,૦૫,૦૫૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો
આરોપી-જગદીશભાઈ મનુભાઈ હરિજન
રહે. શિવ પેલેસ બિલ્ડિંગ,પાર્વતી મોટર્સની પાછળ,ધમડાચી
વોન્ટેડ આરોપીઓ
દીપક સુરેશભાઈ હળપતિ (રહે. દમણ)
ધર્મેશભાઈ પ્રવિણભાઈ ચૌહાણ (રહે. વડોદરા)
Valsad, Valsad | Jul 18, 2026