Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: જિલ્લા કલેક્ટર અજય દહિયાએ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના પ્રાકૃતિક ફાર્મ મોડલની મુલાકાત લીધી હતી

Halol, Panch Mahals | May 18, 2026
પંચમહાલ જિલ્લાના કલેક્ટર અજય દહિયાએ તા.17 મે રવિવારના રોજ હાલોલ ખાતે આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં વિકસાવવામાં આવેલા વિવિધ પ્રાકૃતિક ખેતીના મોડલનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.