Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલના ગીતાનગર સોસાયટી બહાર પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

Halol, Panch Mahals | Apr 19, 2026
હાલોલની ગીતાનગર સોસાયટી બહાર તા.18 એપ્રિલ શનિવારના રોજ રાત્રિના સમયે ગુજરાત ગેસની ઘરેલુ પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.ગેસના ભારે પ્રેશરને કારણે જમીનમાંથી આશરે 15 ફૂટ જેટલી ઊંચી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.બનાવની જાણ થતા હાલોલ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
હાલોલ: હાલોલના ગીતાનગર સોસાયટી બહાર પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો - Halol News