Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

માંગરોળ: માંગરોળ તાલુકા કક્ષાએ શિક્ષકોને તજજ્ઞ શિક્ષકો દ્રારા તાલીમ આપવામાં આવી

Mangrol, Junagadh | Feb 23, 2026
માંગરોળ તાલુકા કક્ષાએ શિક્ષકોને તાલુકા કક્ષાની તાલીમ આપવામાં આવી માંગરોળ ખાતે તાલુકા ભરના શિક્ષકોને તાલીમ આપવા માટેનું ધોરણ 3 થી 5 ની પર્યાવરણ વિષય ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ તાલુકાના શિક્ષકો અને શિક્ષિકાઓ જોડાઈ હતી અને તેઓને બી. આર. સી. કો. ઓરડીનેટર નરેન્દ્રસિંહ ચુડાસમા અને તજજ્ઞ શિક્ષકો દ્વારા તાલીમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.દ્વારા અલગ અલગ વિભાગ અને નવા સત્ર પ્રમાણે તાલીમ આપવામાં આવી હતી