માંડલ: નાનાઉભડા ગામે આઝમપીર દાદાના ઉર્સ નિમિત્તે લોકમેળો યોજાયો:આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
નાનાઉભડા ગામે આઝમપીર દાદાના ઉર્સ નિમિત્તે લોકમેળો યોજાયો:આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા માંડલ તાલુકાના નાનાઉભડા ગામે હજરત આઝમપીર દાદાના ઉર્સ પર્વ નિમિત્તે લોકમેળો યોજાયો હતો. આ મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આવ્યા હતા. લોકવાયકા મુજબ, હજરત આઝમખાન પીર દાદાનો ઇતિહાસ 450 વર્ષથી પણ જૂનો છે. તેમણે ગાયોના ધણની રક્ષા માટે લડત આપી હતી અને વીરગતિ પામ્યા હતા. નાનાઉભડાની દરગાહમાં