શહેરા: શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું,ચૂંટણીલક્ષી કામગીરીની તૈયારીઓ પૂરજોશમાં
શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 63 માંથી 35 બેઠકો બિનહરીફ થયા બાદ હવે બાકી રહેલી જિલ્લા પંચાયતની 3 બેઠકો, તાલુકા પંચાયતની 14 બેઠકો અને શહેરા નગરપાલિકાની 11 બેઠકો એમ કુલ 28 બેઠકો પર આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાનને લઈ શહેરા વહીવટી તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે,જેમાં ચૂંટણી પ્રક્રિયાને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે વહીવટ