શહેરા: ગોધરા apmc ના ચેરમેન માલવદીપસિંહે ચાંદલગઢ ખોડિયાર માતાના દર્શન કરી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
તાજેતરમાં જ ગોધરા APMC ના ચેરમેન પદે માલવદીપસિંહ રાઉલજીની બિનહરીફ વરણી થઇ છે,ત્યારે બિનહરીફ વરણી થયેલા ચેરમેન માલવદીપસિંહ રાઉલજી એ શહેરા તાલુકાના ચાંદલગઢની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે ખોડિયાર માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા,ત્યારબાદ તેમણે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા કરી હતી,બીજી તરફ જેઠાભાઈ ભરવાડે પણ APMC ના ચેરમેન બનવા બદલ શુભેચ્છાઓ