ઉમરગામ: ભીલાડ ગ્રામ પંચાયતમાં પરિવર્તન પેનલ દ્વારા આપેલું વચન આજે પૂરું કરાયું.. જય માતાજીગ્રૂપ અને પરિવર્તન પેનલ દ્વારા ૧૪ જેટલી જન્મેલી બાળકીઓ ને ૧૬ હજાર રૂપિયાનો ચેક ઉપહાર તરીકે આપી સેવાનું કાર્ય કર્યું.. વૈશાલી બેને જાદવ જ્યાં સુધી સરપંચ ના હોદા પર રહેશે ત્યાંસુધી આ કાર્ય કરવામાં આવશે.. જય અંબે ગ્રુપ ના પ્રમોદ ભાઈ જાદવે આપ્યું વચન.. ભીલાડ માં કોઈ પણ દીકરીને શિક્ષણ માટે જ્યારે પણ જરૂર પડશે પંચાયત. અને જયમાતાજી ગ્રુપ હંમેશા મદદ કરશે.. journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jun 19, 2026