સુરત: ‘બધા સાહેબોને ઉઘાડા પગે સાથે મોકલો, અમે સર્વે કરાવીએ’
સુરતમાં નેતાઓ-અધિકારીઓનું ટ્રેક્ટર રોકી લોકોએ બરોબરના ખખડાવ્યાં; કહ્યું- 40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો?
‘ટ્રેક્ટરમાં નહીં, પગપાળા આવીને પૂરની ગંભીર સ્થિતિ જુઓ’
‘શાંતિકુંજ અને ગીતાનગરમાં એક-એક માળ પાણીમાં ડૂબ્યા, નેતાઓ માત્ર ફોટા પડાવવા આવ્યા’
‘અમારા સાહેબો નાગા પગે અમારી સાથે ચાલે તો ખબર પડે’
પૂરના પાણીમાં વેપારીઓ પાયમાલ: ‘3 લાખનો માલ ધોવાઈ ગયો, કોણ ભરપાઈ કરશે?’
#suratcity #suratnews #heavyrain #weatherupdate