'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર'
મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી
મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેઠાં પણ સરકારને દયા ન આવી'
પદયાત્રા માળિયા ફાટક ચોકડી પહોંચી
ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈને પોતાનું સમર્થ આપી રહ્યા છે
'અમે હેરાન થઈ રહ્યા છે, અમારી માગ પુરી કરો હવે' : અનસોયાબેન અમૃતિયા
'સરકારની પાસે અમને આશા હોય, જો એ અમારી આશા પુરી ના કરે તો અમને આ સરકાર જોઈએ જ નહીં'
'અમે ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા પણ સરકારને જરાય દયા આવતી નથી, અમે અમારો હક માંગવા આવ્યા છીએ'
હાથમાં પોસ્ટર લઈને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ
મહિલાઓએ હાથમાં પોસ્ટર લઈ ગરબા રમતાં રમતાં વિરોધ નોંધાવ્યો
'અદાણીને કહેવા માંગુ છું કે તારા ઘર આગળ કેમ થાંભલો નથી નાખતો ને અમને હેરાન કરે છે'
'અગાઉ જે GR બહાર પાડ્યો તેમાં અમારી 6 માગ પુરી થઈ નથી એટલે એમાં સુધારો કરી અમારી માગ પુરી કરવામાં આવે'
'જય જવાન, જય કિશાન'ના નારા સાથે રેલી
#morbi #morbinews #adani