ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રથયાત્રા પૂર્વે અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને પૂજા-અર્ચના કરી.
(Nitin Patel, Jagannath Temple, Ahmedabad, Rath Yatra)
#NitinPatel #JagannathTemple #RathYatra #Amdavad
Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026