Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: 'ઓપરેશન મ્યૂલ હંટ' હેઠળ શહેરા 3.27 કરોડના સાયબર ફ્રોડમાં PDC બેંકના પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ મેનેજર સહિત 3 આરોપી ઝડપ્યા

Shehera, Panch Mahals | May 22, 2026
'ઓપરેશન મ્યૂલ હંટ' હેઠળ શહેરા પોલીસની મોટી કાર્યવાહી, શહેરા 3.27 કરોડના સાયબર ફ્રોડમાં PDC બેંકના પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ મેનેજર સહિત 3 આરોપી ઝડપ્યા.સુરતના પાંડેસરાથી પકડાયેલા આદર્શ શુકલા અને જીશુ મિશ્રાની પૂછપરછમાં ગોધરાના સપન પરીખનું નામ ખૂલ્યું.સુરતના 4 ઈસમોના નામે શહેરાની પી.ડી.સી. બેંકમાં 'મ્યૂલ એકાઉન્ટ' ખોલી માત્ર 30 થી 35 દિવસમાં 3.27 કરોડની હેરાફેરી કરાઈ હતી.