સુરતઃ અડાજણ પોલીસ એક્શન મોડમાં આવી છે. રાત્રિના સમયે મોડીફાઈડ સાઈલેન્સર સાથે ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવતા ચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા વિવિધ વાહનો અટકાવી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોટરસાયકલના મોડીફાઈડ સાઈલેન્સર તેમજ અન્ય ગેરકાયદેસર ફેરફારોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત બ્લેક ફિલ્મ સહિત નિયમ વિરુદ્ધ ચાલતા વાહનો સામે પણ ચેકિંગ હાથ ધરાયું. આગામી તહેવારોને લઈને સુરત પોલીસ સતર્ક બની છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રિના સમયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
सूरतः अडाजण पुलिस एक्शन मोड में आ गई है। रात के समय मॉडिफाइड साइलेंसर के साथ धूम स्टाइल में वाहन चलाने वाले चालकों के खिलाफ पुलिस ने कार्रवाई शुरू की। पुलिस ने कई वाहनों को रोककर सघन चेकिंग की। मोटरसाइकिलों में लगे मॉडिफाइड साइलेंसर और अन्य नियम विरुद्ध बदला
Udhna, Surat | Oct 6, 2026