ચોમાસા પહેલા ગોમતી ગાંડી તુર બને છે......
આજે બે ને અનુભવ થઇ ગયો..
દ્વારકા આવતા યાત્રિકો જાણકારી વગર ગોમતી નદીના છેલ્લા ઘાટ પર નાહવા પડે છે. અને જીવ જોખમમાં મૂકે છે....
સ્થાનિક તંત્ર દ્વારા મોટા મોટા બોર્ડ માર્યા હોવા છતાં લોકો અઝડાઈ કરી બેસે છે...
આપના મૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.Dwarka Up Date@9429569848...
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી,લાયક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.