બેટ દ્વારકા સુદર્શન સેતુ પર મહિલાઓ પણ હવે રીલ ના રવાડે....
બેટ દ્વારકા આવતા યાત્રિકો જ્યારે સુદર્શન સેતુ પર પહોંચે છે ત્યારે અતિ ઉત્સાહમાં આવીને કાયદો તોડી નાખે છે અને પોતાની અને અન્ય લોકોની જિંદગીને જોખમમાં મૂકે છે.
બેટ દ્વારકા અને ઓખા પોલીસ દ્વારા વારંવાર જાહેરાત સૂચના અને કડક કાર્યવાહી કરવા છતાં પણ લોકો સુધારવાનું નામ નથી લેતા.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
આપની આસપાસ પણ આવી કોઈ ઘટના ઘટતી હોય તો મોકલી આપો અમને W 9429569848.., અમારા પેજ ને જોવા માટે ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.