દ્વારકા ગોમતી ઘાટે ગઈ કાલે બે યુવાનો ડૂબતા બચ્યા બાદ આજે સંપૂર્ણ ગોમતી ઘાટ પર યાયત્રીકો ને જવા પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો...
દ્વારકા દૂર દૂરથી આવતા યાત્રિકો ને માત્ર ગોમતી માં સ્નાન કરવાની મનાઈ કરવામાં આવે, ઘાટ પર આવવા જવાની છૂટ આપવામાં આવે તેવું યાત્રિકો ની લાગણી છે....
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે...
Dwarka Up Date@9429569848
દ્વારકા અને આસપાસના મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી. લાઇક, સેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.