ન્યૂ યોર્કના Times Squareમાં ગુજરાતી ગરબાની ધૂમ! વિદેશમાં ગૂંજી ગુજરાતની સંસ્કૃતિ
અમેરિકાના ન્યૂ યોર્ક શહેરના પ્રખ્યાત Times Squareમાં ગુજરાતી ગરબાની રંગત જોવા મળી!
ભારતીય સમુદાયના સભ્યોએ પરંપરાગત ગુજરાતી ગરબા અને ઉત્સાહભર્યા તાલ સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી. રંગબેરંગી માહોલ અને ગરબાના નાદથી Times Squareમાં ગુજરાતની સંસ્કૃતિનો અનોખો રંગ છવાયો.
વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિની આ ઝલક તમને કેવી લાગી? કોમેન્ટમાં જણાવો અને વીડિયો શેર કરો.
#GujaratiGarba #TimesSquare #NewYork #GujaratiCulture #Garba #IndianCulture #GujaratPride #Navratri #GujaratiNews #ViralVideo #USA
Gujarati Garba New York, Times Square Garba, Gujarati Garba in USA, New York Times Square viral video, Indian culture in America, Gujarati culture abroad, Garba dance New York, Gujarati community USA, Gujarat pride, Indian community New York, Gujarati news, ન્યૂ યોર્કમાં ગરબા, ટાઇમ્સ સ્ક્વેર ગુજરાતી ગરબા, ગુજરાતી સંસ્કૃતિ, વિદેશમાં ગુજરાતનો ગરબો
Udhna, Surat | Oct 13, 2026