વઢવાણ: રામપરા ગામમાં ખેતરમાં ઢોર ચરાવવા મામલે મારામારી અંગેની ત્રણ શખ્સો સામે જોરાવનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
જોરાનગર પોલીસ મથકે રામપરા ના વાલાભાઈ ખરગીયાએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓના ખેતરમાં ઢોર ચડાવવા બાબતે ના પાડતા મેરા ભાઈ રેવાભાઇ અને રાજાભાઈએ એક સંકરી ફરિયાદીને માર મારી અને ટીકા પાટુનો તેમજ લાકડી વગેરે માર મારી પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે