ગોધરા: પંચમહાલ જિલ્લા પોલીસવડા ડૉ. હરેશ દુધાતે પરિવાર સાથે ગોધરાની જનતા વચ્ચે દિવાળીની ઉજવણી કરી
પંચમહાલ જિલ્લા પોલીસવડા ડૉ. હરેશ દુધાતે પરિવાર સાથે ગોધરાની જનતા વચ્ચે દિવાળીની ઉજવણી કરી દિવાળીના પાવન પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લા પોલીસવડા ડૉ. હરેશ દુધાત સહીતના પોલીસ અધિકારીઓ એ ગોધરા શહેરની જનતા વચ્ચે રહી પરિવાર સાથે દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેઓ પરિવાર સાથે ગોધરાના દાહોદ રોડ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં નાગરિકો અને સ્થાનિક લોકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી. આ દરમિયાન ડૉ. હરેશ દુધાતે પરિવારજનો સાથે ફટાકડા ફોડી દિવાળ