માંગરોળ તાલુકા પંચાયતના શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાના કર્મચારીઓ તેમજ તલાટી કમ મંત્રીશ્રીઓને તાલુકા વિકાસ અધિકારી આર વી ઓડેદરા દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકામાં ફરજ બજાવી ચૂકેલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા માંગરોળ તાલુકાની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેઓના સમય ગાળામાં શારી કામગીરી કરનાર કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા