Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

ધોળકા: ધોળકા વિધાનસભા SIR મતદારયાદી સુધારણા અભિયાન સંદર્ભે ધોળકા સર્કિટ હાઉસમાં સમીક્ષા બેઠક મળી પ્રદેશ ભાજપ પ્રમુખ હાજર રહ્યા

Dholka, Ahmedabad | Nov 27, 2025
આજરોજ તા. 27/11/2025, ગુરૂવારે સાંજે 5 વાગે ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં ધોળકા વિધાનસભા SIR મતદારયાદી સુધારણા અભિયાન સંદર્ભે સમીક્ષા બેઠક ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં હાલ ધોળકા વિધાનસભા વિસ્તારમાં ચાલતી SIR ની કામગીરીની સમીક્ષા ઉપસ્થિત ભાજપના આગેવાનોની હાજરીમા કરવામાં આવી હતી.