સુરત - પાંડેસરા વિસ્તારમાં KSB ટ્રેન્ડ નજીકનો વિડિઓ વાયરલ.
પૈસાની લેતીદેતી મામલે, અસામાજિક ઈસમ એક યુવકને ઘાતક હથિયાર બતાવી ડરાવી રહ્યો હતો.
હથિયાર બતાવી પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી.
સમગ્ર ઘટના CCTV માં કેદ વિડીયો થયો વાયરલ.
સીસીટીવી ના આધારે પોલીસે શરૂ કરી તપાસ.
Udhna, Surat | Aug 18, 2026