સુરત, ડુમસના ગોલ્ફ સાઈડ પાસેથી વિદેશી દારૂ ભરેલો કન્ટેનર ટ્રક ઝડપાયો
ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી 288 વિદેશી દારૂની બોટલ મળી
પોલીસે ટ્રક ચાલક ચાંદ સતનારાયણ ભારદ્વાજને ઝડપી પાડ્યો
દારૂની બોટલો સહિત રૂ.16.25 લાખનો મુદ્દામાલ કબજે
હરિયાણાથી દારૂનો જથ્થો સુરત લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું
માલ મોકલનાર અને મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા
પકડાયેલા આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ.
#krantisamaynews #krantisamay #surat #hariyana #suratcity
Udhna, Surat | Aug 18, 2026