Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરાના બોડીદ્રાખુર્દના સરપંચ કમલેશભાઈ ભરવાડે બળિયાદેવ મંદિર માટે ₹71,000 નો સહયોગ આપ્યો હતો

Shehera, Panch Mahals | Apr 21, 2026
શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામના ડોલાના મુવાડા ફળિયામાં રહેતા ભુરાભાઈ સોમાભાઈ ખાંટના ઘરે બની રહેલ બળિયાદેવ મંદિરના બાંધકામ માટે ગામના સરપંચ કમલેશભાઈ ભરવાડ દ્વારા રૂ.51,000 નો સહયોગ આપવામાં આવ્યો હતો,આ સાથે આગળની કામગીરીમાં જરૂર જણાય તો વધુ મદદ કરવાની પણ ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મંદિર માટે રૂ.20,000 નો સહયોગ આપ્યો હતો.