Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલમાં આવેલ સીએટ ટાયર મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ટ્રક ડ્રાઇવર મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી,પોલીસે તપાસ હાથ ધરી

Halol, Panch Mahals | Apr 17, 2026
હાલોલ ગેટમુવાડા વિસ્તારમાં આવેલી સીએટ ટાયર મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આજે શૂર્કવારના રોજ એક ટ્રક ડ્રાઇવર મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના 46 વર્ષીય રમેશપુરી ઇન્દ્રપુરી ગોસ્વામી તરીકે થઈ છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.પોલીસ દ્વારા મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.હાલમાં પરિવારજનોની હાજરીમાં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હાલોલ: હાલોલમાં આવેલ સીએટ ટાયર મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ટ્રક ડ્રાઇવર મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી,પોલીસે તપાસ હાથ ધરી - Halol News