શહેરા: શહેરાની અલ અમીન પ્રાથમિક શાળા પાસે આવેલા વીજ થાંભલામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી
શહેરાની અલ અમીન પ્રાથમિક શાળા પાસે આવેલા વીજ થાંભલામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી,આગ લાગવાને કારણે વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ઘટનાની જાણ MGVCL કચેરીએ કરાતા વીજ કર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી,જે કામગીરી પૂર્ણ થતાં વીજ પુરવઠો પુનઃ શરૂ થયો હતો.