ગારિયાધાર: ગારીયાધાર ST બસ સ્ટેન્ડમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિ બીમાર હાલતમાં મળી આવતાં દોડધામ!
ગારિયાધાર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે એક માનસિક અસ્વસ્થ વ્યક્તિ અચાનક બીમાર હાલતમાં મળી આવતાં ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે આ વ્યક્તિને વધુ સારવાર માટે ગારિયાધારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહ