ગોધરા: દિવાળીના તહેવારોને લઈ પંચમહાલ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર, 33 જેટલી 108 એમ્બ્યુલન્સ અને 26 જનરક્ષક PCR વાન તૈનાત
દિવાળીના તહેવારોને લઈ પંચમહાલ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર, 33 જેટલી 108 એમ્બ્યુલન્સ અને 26 જનરક્ષક PCR વાન તૈનાત દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા અને આરોગ્યલક્ષી કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા વિશેષ ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 33 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અન્ય ત્વરિત મદદ માટે 26 જેટલી 112 જનરક્ષક P