બાબરા: બાબરાના કણુકી ગામે ગોહિલ પરિવારના સ્નેહમિલનમાં રાજ્યમંત્રીની હાજરી
Babra, Amreli | Nov 12, 2026 બાબરાના કણુકી ગામે શ્રી સગર સમાજના ગોહિલ પરિવારના સ્નેહમિલન સમારોહમાં રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જળિયાદાદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પરિવારજનો સાથે મુલાકાત કરી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.