આણંદ: આણંદ મનપા હસ્તક આવેલ જીટોડીયા કોર્ટ નજીક નવાપુરા અને ઈન્દીરા નગરી સહિત અન્ય વિસ્તારોમાં પાણીની મોટર બળી ગઈ
Anand, Anand | Apr 25, 2026 આણંદ મનપા હસ્તક આવેલ જીટોડીયા કોર્ટ નજીક નવાપુરા અને ઈન્દીરા નગરી સહિત અન્ય વિસ્તારોમાં પાણીની મોટર બળી ગઈ હોય ભર ઉનાળે પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વખત આવ્યો છે.