Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલમાં ૧૮મી જૂને યોજાશે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ,કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Halol, Panch Mahals | Jun 11, 2026
ગુજરાત સરકાર દ્વારા મધ્ય ગુજરાત ઝોન માટે યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ’ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આગામી તારીખ ૧૮ જૂન ૨૦૨૬ના રોજ જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.હાલોલ સ્થિત પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના કોન્ફરન્સ હોલ ખાતે પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમના સુચારૂ આયોજન અને સફળ અમલીકરણ માટે આજે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી