કામરેજ: યુદ્ધને લઈને પાલોદ ગામના યુવાને દુબઇ જવાનું ટાળ્યું.
Kamrej, Surat | Mar 1, 2026 પશિ્ચમ એશિયામાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવની| સીધી અસર દુબઈમાં વસતા ભારતીયો પર જોવા મળી રહી છે. સુરત જિલ્લાના પાલોદ ગામના વતની મોઈસ શેખે, જે દુબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે, તેણે યુદ્ધ જેવી સિ્થતિને કારણે પોતાની દુબઈ પરત જવાની ટિકિટ મોકૂફ રાખી છે.