કેશોદ: કેશોદમાં ૭૭માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષા ની# ઉજવણીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો
૭૭માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ ખાતે શ્રી આદર્શ નિવાસી શાળા,માંગરોળ રોડ, કેશોદ ખાતે થનાર છે. ત્યારે ૨૬મી જાન્યુઆરીના પૂર્વે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના ઉપક્રમોનું તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આમ, આ રાષ્ટ્રીય પર્વ શાનદાર ઉજવણી માટે પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.