Umargam: સંજાણ બ્રિજ પર મૂકેલી 8 લાખ રૂપિયાની સ્ટેટ લાઇટ રાત્રે 1:45 મિનિટ ના સમયે બંધ હતી, હમણાંજ થોડાક સમય અગાઉ ધારાસભ્ય રમણ ભાઈ પાટકર ઉદ્ઘાટન કરી ગયા હતા, , લખો કરોડો રૂપિયા સરકાર ગ્રાન્ટ ફાળવે છે જનતાના હિત માટે, તેને યોગ્ય જગ્યાએ વાપરવાની જિમેદારી ગામના આગેવાનો ની છે. સરપંચ પોતે વાયર મેંન છે..! શું તેમને ફોલ્ટ નથી મળતો કે સ્ટેટ લાઇટ કેમ બંધ છે..? કે પછી એક સ્વીચ પાડવામાં આળશ આવે છે..? ગ્રાઉન્ડ રિપોર્ટ Anish shekh 9924678348
આ બાબતે સંજાણ ની જનતા કમેન્ટ માં જરૂર જણાવે..!
Valsad, Valsad | Jul 17, 2026