જેસર: જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો બીલા, ઉગલવાણ, સરેરા, તાતણીયા અને શાંતિનગર સહિતના અનેક ગામોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા સમગ્ર ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી . વરસાદ શરૂ થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો ખાસ કરીને બીલા અને ઉગલવાણ ગામ સહિત સરેરા, તાતણીયા અને શાંતિનગર પંથકમાં વરસાદી માહોલ સર્જાતા રસ્તાઓ ભીના થયા