અમદાવાદ સાયબર ક્રાઇમએ સાયબર ફ્રોડ કરનારાઓને WhatsApp એકાઉન્ટ માટે મોબાઇલ નંબર અને OTP પૂરા પાડતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ દેશભરના અનેક સાયબર ગઠિયાઓને લગભગ 4500 SIM કાર્ડના OTP આપ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે જેમને આ OTP આપવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાક સાયબર ફ્રોડ કોલ સેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલતા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર નેટવર્કને લઈને Cyber Crimeની તપાસ હજુ ચાલુ છે.
(Amdavad Cyber Crime, Pakistan Connection, Cyber Fraud, WhatsApp OTP, SIM Card Fraud)
#Amdavad #CyberCrime #PakistanConnection #CyberFraud #AmdavadNews