Umargam: સંજાણ ખાતે જય અંબે યુવક મંડળ અને જય અંબે મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, છેલ્લા 26 વર્ષ થી આ ટ્રસ્ટ લોક સેવાના કાર્ય કરતું આવ્યું છે..!
જય અંબે યુવક મંડળ ની ટીમને ધનવ્યવાદ આપી પ્રોત્સાહિત કરવી દરેક સંજાણ વાસીની ફરજ બને છે.. કમેન્ટ કરી આ સેવાના કાર્યને સફળ બનાવો journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Aug 9, 2026