ગોધરા: દિવાળીના પર્વે જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત તરફથી ફૂલ વેચતા શ્રમિક પરિવારોને મીઠાઈનું વિતરણ
દિવાળીના પર્વે જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત તરફથી ફૂલ વેચતા શ્રમિક પરિવારોને મીઠાઈનું વિતરણ, માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું દિવાળી એટલે ઉજાસ, ખુશીઓ અને એકબીજાના જીવનમાં મીઠાશ ફેલાવવાનો પર્વ. ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે ગોધરામાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત તરફથી માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું હતું. ગોધરા શહેર પોલીસ હેડક્વાર્ટર નજીક દૂરના ગ્રામીણ વિસ્તારોમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા ફૂલોનું વેચાણ કરવા આવતા શ્