ગરબાડામાં કચરાના ઢગલા માંથી મળી આવેલ નવજાત બાળકના મૃતદેહનો મામલો.
રામનાથ મહાદેવની પાછળ આવેલ કચરાના ઢગલાની બાજુમાં નવજાત બાળક મળી આવતા ચકચાર મચી હતી
ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી .
પોલીસે તપાસ કરતા નવજાત બાળક છે તે ક સુવાવડ થતા મૃત બાળકની દફનવિધિ કરવામાં આવી હતી .
જે દફનવિધિ બાદ કૂતરાએ બાળકના મૃતદેહ બહાર કાઢી લેતા મૃતદેહ કચરાના ઢગલામાં જોવા મળ્યો હતો.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને બાળકના મૃતદેહન પોસ્ટ મટન અર્થે મોકલી આગળના કાર્યવાહી છે તે હાથ ધરી હતી.
Dohad, Dahod | Sep 4, 2026