SURAT : અને જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી.
સુરત શહેર અને જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવામાં આવ્યો નિર્ણય.
ગતરોજ ભારે વરસાદના કારણ ઘણી શાળા બહાર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી હતી.
ફાયર વિભાગની મદદથી વિદ્યાર્થીઓને શાળાએથી રેસ્ક્યુ કરવા પડ્યા હતા.
હાલ વિદ્યાર્થીઓની સલામતીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધો નિર્ણય સુરત શહેર તેમાં જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી.
.
.
.
.
.
.
.
.
#schools #holiday #heavyrain #firebrigade #students #surat #ssknews
Udhna, Surat | Jul 7, 2026